મુંદ્રામાં ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં હવે EDની એન્ટ્રી, પોર્ટ પર સંલગ્ન ફાઈલોની તપાસ કરાઈ તેજ
મુંદ્રા પોર્ટ(Mundra port) પરથી ઝડપાયેલા 22 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં હવે EDએ પણ એન્ટ્રી કરી છે. ઈડીએ મુંદ્રા પોર્ટ પર સંલગ્ન ફાઈલોની તપાસ તેજ કરી છે. હવે તપાસનું કેન્દ્ર મુદ્રાથી હટીને દિલ્હી થાય તેવી શક્યતાઓ છે.