ઈડરિયા ગઢને બચાવવા આજે ઈડર બંધનું એલાન, ખનન પ્રવૃત્તિ સામે વિરોધ, જુઓ વીડિયો

ઈડરિયા ગઢને બચાવવા માટે આજે ઈડર બંધનું એલાન કરાયું છે. બજારના વિવિધ વેપારી એસોસિએશન અને મંડળોએ સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે. ઈડરિયા ગઢ પર ચાલતી ખનન પ્રવૃતિ સામે આંદોલન શરૂ થઈ છે. ઈડર ગઢ બચાવ સમિતિ છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહી છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola