Surat: એરથાણમાં બે કાચા મકાન થયા ધરાશાયી, એક બાળકીનું થયું મૃત્યુ

Continues below advertisement

સુરતના ઓલપાડના એરથાણમાં બે કાચા મકાન ધરાશાયી થયા છે. આ દુર્ઘટનામાં એક બાળકીનું મૃત્યુ થયું છે. આ સાથે જ સાત જેટલા લોકો દટાયા છે અને ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram