લઘુમતી શાળાને વર્ષ 500 કરોડની મદદ કરાતી હોવાનો શિક્ષણમંત્રીનો ગૃહમાં સ્વીકાર

Continues below advertisement

વિધાનસભામાં (Gujarat assembly) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે. વિધાનસભામાં બહુમતીથી વિધેયક પસાર કરાયું હતું. લઘુમતી શાળાને વર્ષે 500 કરોડની મદદ કરાતી હોવાનો શિક્ષણમંત્રીએ ગૃહમાં સ્વીકાર કર્યો હતો. અગાઉ અનુદાનિત હોવા છતાં લઘુમતી શાળાને નીતિન નિયમો લાગુ પડતા નહોતા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram