કેરી સહિતના બાગાયતી પાકોને પાક વીમામાં સમાવેશ કરવાની MLA ભગાભાઇએ કરી રજૂઆત
Continues below advertisement
કેસર કેરીનો પાક 80 ટકા નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતોને સહાય જાહેર કરવા ધારાસભ્ય ભગાભાઇ બારડે ગૃહમાં રજૂઆત કરી હતી. બાગાયતી પાકોને પાક વીમામાં સમાવવા પણ ધારાસભ્યએ રજૂઆત કરી હતી. ભગાભાઇએ રજૂઆત કરી હતી કે વાતાવરણમાં ફેરફારથી કેરીના પાક પર વિપરીત અસર પડી છે.
Continues below advertisement