અમરેલીઃ બાઢડા નજીક ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ઝૂંપડપટ્ટીમાં રહેતા આઠ લોકોના થયા મોત

અમરેલીના સાવરકુંડલાના બાઢડા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા આઠ લોકોના મોત થયા છે. ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા સાઈડની ઝૂંપડપટ્ટીમાં રહેતા આઠ લોકોના મોત થયા છે. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘવાયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola