ફટાફટઃ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 07:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 25 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે 14 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ચાર કેસ નોંધાયા છે.