Election Results 2023 | Harsh Sanghvi | વિધાનસભા ચૂંટણી પરિણામો પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
gujarati.abplive.com
Updated at:
03 Dec 2023 08:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppElection Results 2023 | Harsh Sanghvi | આજે 4 રાજ્યોના ચૂંટણી પરિણામ આવી રહ્યા છે. જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યુું છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું આપી પ્રતિક્રિયા.