Election Results 2023 | 3 રાજ્યોમાં ભવ્ય જીત બાદ અમિત શાહ પહોંચ્યા ભાજપ હેડક્વાર્ટર
Continues below advertisement
Election Results 2023 | આજે 4 રાજ્યોના ચૂંટણી પરિણામ આવી રહ્યા છે. જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યુું છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્લી સ્થિત ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા.
Continues below advertisement
Tags :
Election Results 2023 Elections 2023 Election 2023 Assembly Election Results 2023 Chhattisgarh Election Result 2023 Telangana Election Result 2023 Rajasthan Election Result 2023 Mizoram Election Result 2023 Madhya Pradesh Election Result 2023 5 State Election Results