Valsad માં GMRS મેડિકલ કોલેજના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
Valsad માં GMRS મેડિકલ કોલેજના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. બે મહિનાનો પગાર બાકી હોવાના કારણે 157 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.