મનપાની ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ આજે બેલેટ પેપરથી કરશે મતદાન
Continues below advertisement
21મીએ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે.જેના માટે આજે રાજકોટ અને વડોદરામાં પોસ્ટલ બેલેટ મતદાન શરૂ થયું છે. રાજકોટમાં ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા અંદાજે 6 હજાર કર્મચારીઓ પૈકી 2500 જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યા છે. તો આ તરફ વડોદરામાં 4 હજાર જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.
Continues below advertisement