પેપરલીક કાંડ મુદ્દે યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળમાં સોપ્યા પુરાવા, જુઓ ગુજરાતી

Continues below advertisement

પેપરલીક કાંડ મુદ્દે યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળમાં સોપ્યા પુરાવા. પેપર લીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની માહિતી. પ્રાંતિજમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ. 10માંથી 6 લોકોની ધરપકડ.  19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. પ્રચાર પડઘમ આજે શાંત થશે. 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. રાજ્યમાં વધશે કાતિલ ઠંડીનું મોજું. નળિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram