ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 30 જગ્યા માટે યોજાશે આજે પરીક્ષા, કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(Gujarat Secondary Service Selection Board)ની આજે 30 જગ્યા માટે પરીક્ષા(Examination) યોજાશે. એકાઉન્ટન્ટ, ઓડિટર, સબ ટ્રેઝરી ઓફિસરની 30 જગ્યા માટે આ પરીક્ષા લેવાશે. જેના માટે કુલ 46 હજાર 966 ઉમેદવારો પરીક્ષા આપશે. જેના માટે અમદાવાદ અને ગાંધીનગર બે સેન્ટરના 129 પરીક્ષાકેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola