કોરોનાના વધતા કેસ વચ્ચે આજથી ધોરણ 3થી 8ની નિદાન કસોટી, જુઓ વીડિયો
Continues below advertisement
આજથી ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની નિદાન કસોટી શરૂ થવા જઇ રહી છે.પરીક્ષા માટે ખાનગી, સરકારી, ગ્રાંટેડ સ્કૂલોમાં એક સમાન પ્રશ્નપત્ર રહેશે. 22 માર્ચ સુધીમાં પરીક્ષા પૂર્ણ કરાયા બાદ શિક્ષકો ઉત્તરવહી મૂલ્યાંકન કરશે
Continues below advertisement