Surat: પોલીસ કમિશનરે કાઢી સાયકલ પર દાંડી યાત્રા,જુઓ વીડિયો
દેશભરમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત સુરત પોલીસ કમિશનરે પણ સાયકલ પર દાંડી યાત્રા કરી છે. જેમાં સુરત કમિશનર સહિત 100થી વધુ પોલીસકર્મી જોડાયા છે, આ યાત્રા નવસારી દાંડી સ્મારક પર સંપન્ન થશે.
Tags :
Gujarati News Surat ABP ASMITA Police Commissioner Dandi Yatra Bicycle Azadi Ka Amrut Mahostav