ભરૂચ ઝઘડીયા GIDCમાં આવેલી નાઇટ્રેક્સની કંપનીમાં વિસ્ફોટ, એક કામદાર ઘાયલ, જુઓ ગુજરાતી ન્યુઝ
ભરૂચ ઝઘડીયા GIDCમાં આવેલી નાઇટ્રેક્સની કંપનીમાં વિસ્ફોટ થયો છે. જેમાં એક કામદાર ઈજાગ્રસ્ત થયો છે. મેઇન્ટેન્સની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. ઘાયલ કામદારાને હોસ્પિટલ ખસેડાયો છે.