રાજકોટ: ટ્રાફિક પોલીસનો અમદાવાદની મહીલાઓને કડવો અનુભવ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Nov 2021 11:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ શહેર જ્યા ટ્રાફિક પોલીસનો અમદાવાદની મહીલાઓને કડવો અનુભવ થયો હતો. અમદાવાદની 4 મહિલાઓ કારમાં જય રહી હતી. ત્યારે પોલીસે તેમની કાર ઉભી રાખી અને ડિટેન કરી. મહિલાઓએ પોલીસનો આઈકાર્ડ માંગતા મામલો બિચક્યો હતો.