દેશમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો, ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ?

Continues below advertisement
દેશમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મંગળવારે દેશમાં ઓમિક્રોનના નવા 16થી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 11, જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ઓમિક્રોનના કેસ નોંધાયા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram