વાવાઝોડાને લઇને ગીર સોમનાથના ઉના તાલુકામાં ભારે તબાહી, ખેડૂતો માટે ખાસ પેકેજની કરી માંગ
Continues below advertisement
વાવાઝોડાને લઇને ગીર સોમનાથના ઉના તાલુકામાં ભારે તબાહી મચાવી હતી.ઉના તાલુકાના નારિયેલ, આંબા અને કેડના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાને લઇને ગીર સોમનાથના ઉનાના ધારાસભ્યએ ખેડૂતો માટે ખાસ પેકેજની માંગ કરી હતી.
Continues below advertisement
Tags :
Gir Somnath Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Extreme Devastation Una Taluka