Fake Aadhar Card Scam | ઉના નકલી આધારકાર્ડ કૌભાંડમાં મોટો ખુલાસો, જુઓ પોલીસે શું કહ્યું?
Continues below advertisement
Fake Aadhar Card Scam | ઉના શહેર ના બસ સ્ટેશન સામે ના વિસ્તાર માં દરબારી આધાર નામની દુકાન ની અંદર કોઈ પણ આધાર કે પૂરાવા વગર આધાર કાર્ડ કાઢવાનું કોંભાંડ છેલ્લા બે વર્ષ થી ચાલતું હતું. આખરે ગીર સોમનાથ એલસીબી પોલીસ ને તેની ભનક લાગ્યા શનિવારે રાત્રે દરોડો પાડયો હતો. આધાર કાર્ડ નું કોંભાંડ આચરનાર ની દુકાન અને ઘર પર પોલીસે સર્ચ કર્યું હતું.
Continues below advertisement