SOU પર નકલી પોલીસ બનનાર યુવકની ધરપકડ, SRPના જવાનોએ કરી ધરપકડ

SOU પર નકલી પોલીસ બની રોફ ઝાડનાર યુવકની ધરપકડ કરાઇ છે. પોલીસ યુનિફોર્મમાં લોકો પર રોફ જમાવતો હતો યુવક. SRPના જવાનોએ તપાસ કરતાં આ ભાંડો ફૂટ્યો હતો. અમિત સિંહ ઉર્ફે સોનું રાજાએ રોફ જમાવવા માટે પોલીસ યુનિફોર્મ ખરીદ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola