રાજ્ય શિક્ષણ વિભાગે શિક્ષકોને નોટિસ પાઠવી, સર્વેક્ષણનો બહિષ્કાર કરવા બદલ નોટિસ

Continues below advertisement

રાજ્ય શિક્ષણ વિભાગે શિક્ષકોને નોટિસ પાઠવી છે. સર્વેક્ષણનો બહિષ્કાર કરવા બદલ આ નોટિસ પાઠવાઈ છે. શૈક્ષિક સંઘે નોટિસ પાઠવી હોવાનો દાવો કર્યો છે. શિક્ષકોના વાણી સ્વતંત્રતાનો હક છીનવી લીધો હોવાનું ઘનશ્યામભાઈએ જણાવ્યુ હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram