ABP News

Farmer Protest | Gondal | ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાતા ખેડૂતોએ કર્યો એવો હલ્લાબોલ કે પછી...

Continues below advertisement

Farmer Protest | Gondal | ડુંગળીના ભાવ ન મળતા સતત બીજા દિવસે ગોંડલમાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકીને હલ્લાબોલ મચાવ્યો છે. ગઈકાલે પણ હાઈવે પર ડુંગળી ફેંકી ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોએ કહ્યું કે, અમે ત્રણ દિવસથી હેરાન થઈએ છીએ ડુંગળીની હરાજી લેવાતી નથી..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram