ધારીમાં મગફળીની ખરીદી માટે તૈયારી પણ ખેડૂતો નથી આવ્યા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમરેલીના ધારીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તૈયારી પણ ખેડૂતો ન આવ્યા. ધારીના યાર્ડમાં ખરીદ કેન્દ્ર પર મગફળીના વેચાણ માટે હજી સુધી એક પણ ખેડુત ન આવ્યા. ટેકાના ભાવ કરતા ઓપન યાર્ડમાં ખેડુતોને સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો ન આવ્યા. ધારીમાં 20 ખેડૂતોને બોલાવ્યા હતા પણ એક પણ ખેડૂત આવ્યા નહોતા.