Banaskantha |‘જો નુકસાનીનો યોગ્ય સર્વે નહીં થાય તો....’ જાણો ખેડૂતોએ કેવી આપી દીધી ચીમકી?
Continues below advertisement
Banaskantha | ખેતીવાડી અધિકારીના દાવા પ્રમાણે પાણી ભરાઈ રહેવાથી કંઈ પાક કહોવાઈ જતો નથી. તેમણે કહ્યું કે કમોસમી નુકસાનથી ખેડૂતોને ફાયદો થયો છે. આ નિવેદનથી ખેડૂતો ભારે નારાજ થયા છે.
Continues below advertisement