Banaskantha | ‘અમે ખાતર લેવા ગયા બે કટ્ટા તો એક જ કટ્ટુ મળે છે.. ઉત્પાદન લેવું અઘરુ છે...’ ખેડૂતો પરેશાન
Continues below advertisement
Banaskantha | જિલ્લામાં DAP ખાતરની અછત હોવાના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખેડૂતોએ કહ્યું કે, અત્યારે ખાતરની ખુબ જરૂર છે, અમે DAP ખાતર લેવા ગયા તો બે કટ્ટાની જગ્યાએ એક જ મળે છે.. ઉત્પાદન લેવું અઘરું છે.
Continues below advertisement