ફટાફટઃ બનાસકાંઠામાં ખેડૂતોએ આજથી બટાકાની વાવણીની કરી શરૂઆત

Continues below advertisement

લાભપાંચમે બનાસકાંઠામાં ખેડૂતોએ બટાકાની વાવણીની શરૂઆત કરી છે. જિલ્લાના ડિસામાં બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વર્ષે બિયારણ મોંઘુ હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram