ન્યૂઝરૂમ લાઈવઃ સૌરાષ્ટ્ર યુનિ.માં VC, PVCની સત્તામાં કાપ, સરકારે શું આપી સૂચના?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખ ખરડાતા સરકારે VC, PVCની સત્તામાં કાપ મૂક્યો છે. હવે ભરતી પ્રક્રિયાનો નિર્ણય લેતા પહેલા સરકારનું માર્ગદર્શન લેવા માટે સૂચના આપવામાં આવી છે. કુલપતિએ કોઈ પણ નિર્ણય લેતા પહેલા સરકારની મંજૂરી લેવી પડશે.