મોરબીના આ તાલુકામાં ખેડૂતો સિંચાઈના પાણી માટે મારી રહ્યાં છે ફાંફા,શુ કરી માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2021 12:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબી(Morbi)ના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચતું ન હોવાથી સિંચાઈના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યાં છે.અહીંયા ખેડૂતો(Farmers)એ 50 હજાર વિઘામાં કપાસનું વાવેતર કર્યું છે. પરંતુ હવે ખેડૂતોને પાણીના અભાવે કપાસનો પાક નિષ્ફળ જવાની આશંકા લાગી રહી છે.