Ahmedabad: આવતીકાલથી શહેરમાં AMTS, BRTSની બસો દોડશે, શું હશે શરતો?

Continues below advertisement

આવતીકાલથી અમદાવાદ(Ahmedabad)માં AMTS, BRTSની તમામ બસો દોડશે. તમામ શરતોને આધિન મહાનગરપાલિકા(Municipal Corporation)એ બસો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.AMTSની 705, BRTSની 250 બસો 50 ટકા ક્ષમતા સાથે દોડશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram