ઉત્તર ગુજરાતની કેનાલમાં પાણી ન હોવાથી ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં,વાવણીકાર્ય અટક્યું, જુઓ વીડિયો

Continues below advertisement

ઉત્તર ગુજરાત(North Gujarat)માં સરકારે કરોડો રૂપિયા ખર્ચી નર્મદા કેનાલ(Narmada Canal) બનાવી છે. પરંતુ અહીંયા પાણી નથી. પાણી ન હોવાના કારણે ખેડૂતો ઉનાળું પાક લઈ શક્યા નથી. બોલેરો કેનાલ પર 100 ગામ નિર્ભર છે.અધિકારીઓએ કેનાલ રિપેરીંગના બહાને પાણી બંધ કર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram