વરસાદ લંબાતા બોટાદના ખેડૂતો ચિંતિત, વાવેતર કર્યા બાદ નથી પડ્યો વરસાદ
Continues below advertisement
બોટાદમાં વાવેતર કર્યા બાદ ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેચતા ખેડૂતો ચિંતામાં દેખાય રહ્યા છે. પ્રથમ વરસાદ બાદ મકાઇ, તલ વગેરેની વાવણી કરવામાં આવી હતી. મોંઘા બિયારણ ખરીદી વાવણી કરીને ખેડૂતો હવે આભ તરફ મીટ માંડીને બેઠા છે.
Continues below advertisement