
Godhara| ‘રવિ સિઝનની તૈયારી છે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.. સરકાર શ્રીને વિનંતી છે કે...’ ખેડૂતો કંટાળ્યા
Continues below advertisement
Godhara| સરકારના ખાતરના પૂરતા પ્રમાણનો જથ્થો હોવાની વાતો પોકળ સાબિત થઈ રહી છે. ખાતર માટે ખેડૂતો ધરમના ધક્કા ખાઈ ખાઈને પાછા ફરે છે.
Continues below advertisement