અમરેલીમાં ખેડૂતોએ શરૂ કરી વાવણી, મજૂરો અને વીજળી ન મળતા પડી રહી છે હાલાકી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2021 10:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી(Amreli) જિલ્લામાં વરસાદ(Rain) બાદ ખેડૂતો(Farmers)એ વાવણી શરૂ કરી છે. અહીંયા ખેડૂતોએ કપાસ, મગફળીની વાવણી શરૂ કરી છે.પરંતુ વાવણીના સમયે મજૂરો ન મળતા ખેડૂતો પરેશાન છે.આટલું જ નહીં અહીંયા વાવાઝોડાના કારણે વીજળી પણ ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.