શાકભાજીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો થયા લાચાર, જુઓ વિડીયો
Continues below advertisement
શાકભાજીનું (vegetables) ઉત્પાદન કરતાં ખેડૂતોને (Farmers) બજારમાં પોષણક્ષમ ભાવ (affordable prices) નથી મળી રહ્યા. એક તરફ વરસાદ ખેંચાયો છે. અને બીજી તરફ બજાર ભાવ ન મળતા ખેડૂતો લાચાર બન્યા છે. પાકને પાણી ન મળતા પાક સુકાઈ રહ્યો છે. સિંચાઇ માટે ખેડૂતો વલખાં મારી રહ્યા છે.
Continues below advertisement
Tags :
Rain World News Farmer Vegetables Irrigation Market ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Gujarati ABP Asmita Live ABP Asmita Samachar