અમદાવાદ-રાજકોટ-સુરત-વડોદરામાં તેલના ભાવ વધતા ફરસાણ થયું મોંઘુ, જુઓ વીડિયો
Continues below advertisement
એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે બીજી તરફ મોંઘવારીએ માઝા મૂકી છે સિંગતેલના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. એક અઠવાડિયા પહેલા સિંગતેલનો ભાવ 2200 રૂપે એક ડબ્બો હતો અને અત્યારે સીધા 300 રૂપિયા ભાવમાં વધારો થઈ જતા 2500 રૂપિયા સીંગતેલ મળી રહ્યું છે જ્યારે કપાસિયા પહેલા પંદરસો રૂપિયા મળતું હતું અત્યારે 1750 થી 1800 રૂપિયા મળી રહ્યું છે. સીંગતેલનો ભાવ વધતા અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ફરસાણનો ભાવ પણ વધ્યો હતો.
Continues below advertisement