યોગ ભગાવે રોગઃ ચામડીના રોગોના ઇલાજ માટે એલોવેરાના અનેક ફાયદા
Continues below advertisement
ચામડીના રોગોના ઇલાજ માટે એલોવેરાના અનેક ફાયદા છે. ગુલાબ, મુલતાની માટી, દૂધ અને મધનો લેપ ચામડી માટે ફાયદાકરક છે. શીયાળામાં ત્વચા નીખારવા બનાવતા શીખો આર્યુવેદિક લેપ. ચામડીના રોગો માટે શીર્ષાસન, સર્વાંગાસન ઉપાય છે. બાબા રામદેવ પાસેથી શીખો ચર્મરોગના ઇલાજ
Continues below advertisement