ફટાફટ: સુરતમાં શાળા-કોલેજના 1-1 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતમાં શાળા અને કોલેજના એક એક વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા. દેશના 3 રાજયમાં ઓમીક્રોનના કેસ નોંધાયા. ગુજરાતના જામનગરમાં પણ નોંધાયો ઓમીક્રોનનો એક કેસ. ઓમીક્રોનની એન્ટ્રી મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યોજી બેઠક, આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં. જાહેર સ્થળો અને વાહનોમાં સઘન ચેકીંગ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Surat Gujarat News School ABP News Corona State Vehicles College Positive Public Place ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Omicron Asmita Gujarati Communication ABP News