ફટાફટ: ભરતસિંહ સોલંકીની ખોડલધામના નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા ઓફર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભરતસિંહ સોલંકીએ ખોડલધામના નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા આપ્યું આમંત્રણ. નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવું હોય તો હું કોંગ્રેસમાં કરીશ વાત. રાજ્યમાં કોરોનાના નવા 44 કેસ આવ્યા સામે. 36 દર્દીઓ થયા કોરોના મુક્ત. અરાજ્યમાં કોરોના કેસમાં થયો વધારો. ગુજરાતમાં ઓમીક્રોનનો નોંધાયો એક કેસ.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Gujarat Gujarat News Bharatsinh Solanki Naresh Patel Offer ABP News Corona State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Amocron Gujarat