ફટાફટ: નવા મંત્રી મંડળમાં 10 કેબિનેટ મંત્રી, 14 રાજ્યકક્ષાના મંત્રીઓએ લીધા શપથ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

નવા મંત્રી મંડળમાં 10 (cabinet ministers) કેબિનેટ મંત્રીઓએ લીધા શપથ, 14 (state ministers) રાજ્યકક્ષાના મંત્રીઓએ લીધા (sworn in in new cabinet,) શપથ. નવા મંત્રી મંડળની યોજાઈ પ્રથમ કેબિનેટ બેઠક. મંત્રીઓના પરિચય બાદ કરાઈ ખાતાની ફાળવણી. વર્ષ 2022ની ચૂંટણી મહેસાણાથી લડવાની નીતિન પટેલે કરી જાહેરાત. અંબાજી મંદિર 25મી તારીખ સુધી બંધ. ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરાયો.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram