ફટાફટ: રાજ્યમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતાની લહેર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ. ખેડૂતો માટે ખરાબ સમાચાર. ખેતીને નુકસાન થવાની ભીતિ સાથે ખેડૂતોમાં ચિંતાની લહેર. રાજ્યમાં ઠંડીની લહેર યથાવત. લોકોને બેવડી ઋતુનો અનુભવ. સુરેન્દ્રનગરમાં પોલીસ પર ફાયરિંગ થતા પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ. બે આરોપીઓના મોત. ખેડા ટાઉન પોલીસ મથકના ગોડાઉનમાં આગ. વાહનો બળીને થયા ખાક. અલ્પેશ ઠાકોરની આજે "આત્મ દર્શન યાત્રા".
Continues below advertisement
Tags :
Gujarati News Police Fire Rain People Surendranagar Farmer Forecast ABP News State Crop Fear Vehicle ABP Live ABP News