ફટાફટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના કુલ 12 કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના (Corona) કુલ 12 કેસ. 13 દર્દીઓ (Patient) થયા કોરોના મુક્ત. મંગળવારે (Ahmedabad) અમદાવાદની 255 સ્લમ સાઇડ પર કોરોના વેકસીનેશનનો કાર્યક્રમ યોજાશે. 31 ઓગષ્ટ બાદ મધ્ય ગુજરાત અને 1 સપ્ટેબરથી દક્ષિણ ગુજરાતમાં (Rain) વરસાદની આગાહી.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Monsoon Gujarat News Rain World News Forecast South Gujarat Corona State Patient August September Central Gujarat ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live