ફટાફટ: અમદાવાદની 255 સ્લમ સાઇટ પર આજે રસીકરણનો કાર્યક્રમ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 09:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની (Ahmedabad) 255 સ્લમ સાઇટ પર આજે (Vaccination) રસીકરણનો કાર્યક્રમ. રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમાર આજે સંભાળશે ચાર્જ. અનિલ મૂકીમને આજે આપશે વિદાઇ. અમરેલી ભાજપના શરદ લાખાણી AAPનો ખેસ ધારણ કરશે. રાજ્યમાં ફરી સક્રિય થશે ચોમાસુ.