ફટાફાટઃ રાજ્યમાં આઠ દિવસ બાદ કોરોનાના નવા કેસનો આંકડો નોંધાયો 14 હજારથી ઓછો,અદાર પૂનાવાલાએ શું લગાવ્યા આરોપ?,જુઓ મહત્વના સમાચાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,847 કેસ નોંધાયા છે.આઠ દિવસ બાદ 14 હજારથી નીચે કેસ નોંધાયા છે. અમદાવાદ(Ahmedabad) શહેરમાં પાંચ દિવસ બાદ 5 હજારથી ઓછા કેસ નોંધાયા છે.આણંદ(Anand)અને નડિયાદ(Nadiad) સિવીલમાં અમૂલ ઓક્સિજન પ્લાન્ટ નાંખશે. સિરમ ઈન્સ્ટીટ્યૂટના માલિક અદાર પૂનાવાલે વેક્સિન માટે અનેક મુખ્યમંત્રી ધમકી આપતો હોવાનો આરોપ લગાવ્યો છે.
Tags :
Gujarati News Ahmedabad Nadiad Anand ABP ASMITA Corona Virus Corona Corona Infection Serum Institute Adar Poonawala