રાજ્યના કયા કયા વિસ્તારોમાં 2 દિવસ સુધી માવઠાની કરાઈ આગાહી?, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યના કેટલાક વિસ્તારોમાં 2 દિવસ સુધી માવઠું પડે તેવી આગાહી હવામાન વિભાગે(Meteorological Department) કરી છે.રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram