ફટાફટ: સ્લીપર મોડયુલ હેઠળ કાવતરું ઘડાયું હોવાની શક્યતા વર્ણવતા આણંદના એસપી,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સ્લીપર મોડયુલ હેઠળ કાવતરું ઘડાયું હોવાની શક્યતા વર્ણવતા આણંદના એસપી. આણંદના ખંભાતમાં થયેલી હિંસાનું પાકિસ્તાની ક્નેક્શન સામે આવ્યું છે. 3 મૌલવીઓની ભૂમિકા સામે આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ હાર્દિક પટેલ પ્રદેશ કોંગ્રેસથી નારાજ ચાલી રહયા છે. હાર્દિકે જણાવ્યું છે કે પક્ષમાં નરેશ પટેલ અને પાટીદાર સમાજનું અપમાન થઈ રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram