ફટાફટ:રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે આજે લેશે શપથ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યના 17માં (Chief Minister) મુખ્યમંત્રી તરીકે (Bhupendra Patel) ભુપેન્દ્ર પટેલે આજે લેશે (sworn) શપથ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદ અને ગોપનીયતાના લેવડાવશે શપથ. અમિત શાહ રહેશે હાજર. ભુપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં કર્યા દર્શન. 2022ની ચૂંટણી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં લડીશું તેવો વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો આશાવાદ.
Continues below advertisement
Tags :
Vijay Rupani Gujarat News Election ABP ASMITA ABP News Governor Acharya Devvrat Bhupendra Patel ABP Live Guidance ABP News Live