મોરબીઃ સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં ઝીંકાયો વધારો, પ્રતિ કિલો કેટલા વઘ્યા ભાવ?
abp asmita
Updated at:
31 Oct 2021 08:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં ફરી વધારો થયો છે. નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો 1લી નવેમ્બરથી અમલમાં મુકવામાં આવશે.