ફટાફટઃ રાજ્યમાં ફરી ઘેરાયું કોરોનાનું સંકટ, કેટલા નોંધાયા કોરોનાના કેસ?
Continues below advertisement
રાજ્યમાં કોરોનાનું સંકટ ઘેરાઈ રહ્યું છે, સતત ચોથા દિવસે 15થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 કેસ નોંધાયા છે. આ સાથે જ 20 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. કોરોનામુક્ત થયેલા જિલ્લામાં ફરી કેસ નોંધાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Covid-19 Coronavirus ABP ASMITA Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update