ફટાફટઃરાજ્યના ટેસ્ટિંગ અને કેસ બન્નેમાં થયો ઘટાડો, ટેસ્ટ માટે નથી પૂરતી કીટ, જુઓ વીડિયો

કોરોના સંક્રમણ(Corona Infection) મુદ્દે સુઓમોટો પર હાઈકોર્ટ(High Court)માં સુનાવણી કરાઈ જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને પૂરતી સુવિધા ન મળતી હોવાની રજૂઆત કરાઈ છે. રાજ્યમાં ટેસ્ટિંગ માટે પૂરતી કીટ ન હોવાને કારણે ટેસ્ટ ઘટ્યા અને કેસ પણ ઘટ્યા છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકડાઉનની માંગ કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola